Hi
I am bhumi jani. I am native gujarati speaker and gujarati medium student. I am providing translation sample below⤵ .
➡Arunima sinha (original text)
Arunima sinha was a national level volleyball player. When she was traveling on a train , some thugs tried to snach her golden chain . she fought back but was thrown out of the speeding train ,and lost her left leg. This happened when she was 24. However this accident never affected her spirit. At all India institute of medical sciences, Delhi an artificial leg was fitted.
➡Gujarati translation (ગુજરાતી ભાષાંતર)
અરુણીમાં સિંહા એક રાષ્ટ્રીય સ્તર ની વૉલીબોલ ની ખેલાડી હતી. જ્યારે તે ટ્રેન માં મુસાફરી કરી રહી હતી ત્યારે ,કેટલાક ચોરો એ તેણી ની સોના ની માળા ને ઝૂંટવી લેવા નો પ્રયાસ કર્યો. તેણી ચોરો સામે લડી પણ ઝડપી ટ્રેન માં થી ફેંકાઈ ગઈ, અને પોતાનો જમણો પગ ગુમાવી દીધો. આ બનાવ બન્યો ત્યારે તેણી ની ઉમર ૨૪ વર્ષ ની હતી. જોકે, આ અકસ્માતે તેની હિંમત ઓછી કરી નહીં. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સ ,દિલ્લી નામ ની એક આરોગ્ય સંસ્થા માં તેણી નો કૃત્રિમ પગ બેસાડવા માં આવ્યો.